Ponam Madam Vijay Reli : ભાજપના ઉમેદવાર પૂનમ માડમ વિજય સંકલ્પ, અનુરાગ ઠાકોર મીડિયા સાથે કરી વાતચીત
Ponam Madam Vijay Reli : કેન્દ્ર સરકારની યોજના ઓના અનુરાગ ઠાકુરે કર્યા વખાણ ભાજપ ઉમેદવાર પૂનમ માડમના સમર્થનના ખાસ વિજય રેલિ યોજાઇ.
જામનગર શહેરમાં બીજેપીના ઉમેદવાર પૂનમ માડમનો ભવ્ય રોડ શો યોજાયો હતો. રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા હતા. જામનગર લોકસભા ની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનું ઉમેદવારી પત્ર ભરવા માટે યોજાઈ ગયેલી વિશાળ વિજય સંકલ્પ રેલીમાં હાલારના બંને જિલ્લાના સંતો- મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
જામનગર શહરમાં લોકસભા બેઠક પર થી ભાજપ ઉમેદવાર પૂનમ માડમના સમર્થનના ખાસ વિજય રેલિ યોજાઇ હતી. જામનગર લોકસભાના ઉમેદવારને આવકારવા માટે જામનગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ધારાસભ્ય રિવાબ જાડેજા તેમજ અન્ય મહિલા કોર્પોરેટરો, અને શહેર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો સહિતના મહિલા અગ્રણીઓ હજાર રહ્યાં હતા. પૂનમબેન માડમ કેન્દ્રીય મંત્રી અનુરાગજી ઠાકુરની સાથે મંચ પર આવ્યા હતા. આ દરમિયાન અનુરાઘ ઠાકુરે પૂનમ માડમને જંગી લીડથી જીત અપાવવા માટે અપીલ કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ વખતે 404 પારનો લક્ષ્યાંક છે. તે સાથે કેન્દ્ર સરકારની યોજનાઓના અનુરાગ ઠાકુરે વખાણ કર્યા હતા અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
The beginning of the festival of democracy in the country: દેશમાં લોકશાહીનો પર્વનો પ્રારંભ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.