food-poisoning 11
Food poisoning: જલાલપોર તાલુકાના ખરસાડ ગામે રહેતા અશોક પટેલના ઘરે વાસ્તુપૂજનનો કાર્યક્રમ હતો.જ્યાં લોકોએ છાસ તેમજ કેરીનો રસ સહિત અન્ય સામગ્રી આરોગ્યા બાદ 57 લોકોને Food poisoningની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. -LATEST NEWS
હાલમાં ઋતુઓમાં ફેરફાર આવી રહ્યો છે .ત્યારે ભોજન લેવામાં પણ તકેદારી રાખવી તે હિતાવહ છે. ત્યારે સામાજિક કે લગ્ન પ્રસંગોમાં પીરસાતા ભોજનમાં ક્યારેક Food poisoningની અસર જોવા મળતી હોય છે. Food poisoningને કારણે ઉલટી ઝાડા જેવા લક્ષણો પણ દર્દીઓમાં જોવા મળે છે. આવી જ કંઈક પરિસ્થિતિ નવસારીના જલાલપોર તાલુકાના ખરસાડ ગામે પણ જોવા મળી હતી.જ્યાં કેરીનો રસ સહિત અન્ય સામગ્રી આરોગ્યા બાદ 57 લોકોને Food poisoningની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. -LATEST NEWS
જલાલપોર તાલુકાના ખરસાડ ગામે અશોક પટેલ નામના વ્યક્તિના ઘરે વાસ્તુપૂજનમાં જમવા આવેલા લોકોને ઝાડા ઉલટીની અસર જોવા મળી હતી. જેને લઇને આરોગ્ય વિભાગે તમામને ચકાસી દવાઓ આપતાં હાલમાં તમામ લોકો ઘરે સારવાર મેળવી રહ્યા છે. -LATEST NEWS
Food poisoning બાદ ડાયેરિયા અને ઉલ્ટીના લક્ષણો ધરાવતા 30 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, ત્યારે હળવા ડાયેરિયાના લક્ષણો ધરાવતાં 9 દર્દીઓ નોંધાયા છે. 14 જેટલા દર્દીઓને માત્ર ઊલટીની અસર થઈ હતી અને શરીરમાં દુખાવો થતો હોય તેવા 4 દર્દીઓ હાલ ઘરે જ સારવાર હેઠળ છે. એકા એક મોટી સંખ્યામાં દર્દીઓ આવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ તમામને પ્રાથમિક સારવાર આપી હતી. -LATEST NEWS
તમે આ વાંચી શકો છો: Tapti Ganga Express : હોળી પહેલા સુરત Tapti Ganga ટ્રેન રદ
તમે આ વાંચી શકો છો: CNGની અછતથી કાનપુરના 12 ફિલિંગ સ્ટેશન બંધ કારણ રશિયા યુક્રેન યુધ્ધ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.